અરવલ્લી/ કિસાન સંઘે કર્યો ચક્કાજામ અમદાવાદ-ઉદેપુર હાઇવે ચક્કાજામ કરાયો અરવલ્લી-સાબરકાંઠાના ખેડૂતો દ્વારા વિરોધ રાજેન્દ્રનગર ચોકડી પર કરાયો ચક્કાજામ ચક્કાજામના પગલે અનેક વાહનો અટવાયા ખેડૂતોની પડતર માંગણીઓને લઇને નોંધાવ્યો વિરોધ

Breaking News