Not Set/ કેન્દ્રએ પદ્મ પુરસ્કોની કરી જાહેરાત, 7 ગુજરાતીને મળશે બદ્મ એવૉર્ડ

નવી દિલ્લી: કેંદ્ર સરકાર દ્વારા આજે 2017ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.  આ વર્ષે ગુજરાતના આઠ મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. દાડમના ઉત્પાદનમાં અગ્રેસર બનાસકાંઠાના સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત ગનાભાઇનો પણ સમાવેશ થાય છે. તે સિવાય અમદાવાદના લાઈફલાઈન ફાઉન્ડેશનના ડોક્ટર સુબ્રોતો દાસને પણ પદ્મશ્રી એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે. શ્રી રત્નસુંદર મહારાજ […]

Uncategorized
Padma Awards કેન્દ્રએ પદ્મ પુરસ્કોની કરી જાહેરાત, 7 ગુજરાતીને મળશે બદ્મ એવૉર્ડ

નવી દિલ્લી: કેંદ્ર સરકાર દ્વારા આજે 2017ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.  આ વર્ષે ગુજરાતના આઠ મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. દાડમના ઉત્પાદનમાં અગ્રેસર બનાસકાંઠાના સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત ગનાભાઇનો પણ સમાવેશ થાય છે. તે સિવાય અમદાવાદના લાઈફલાઈન ફાઉન્ડેશનના ડોક્ટર સુબ્રોતો દાસને પણ પદ્મશ્રી એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે.

શ્રી રત્નસુંદર મહારાજ (સ્પિરિચ્યુઅલ)
પુરુષોત્તમ ઉપાધ્યાય (આર્ટ મ્યુઝિક)
શ્રી વી.જી.પટેલ (લિટરેચર & એજ્યુકેશન)
શ્રી વિષ્ણુ પંડ્યા (લિટરેચર & એજ્યુકેશન જર્નાલિઝમ)
શ્રી સુબ્રોતો દાસ (મેડિસીન)
ડો.દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ (મેડિસીન)
શ્રી ગેનાભાઈ પટેલ (ખેતી)