Amit Shah/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં, પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરશે, બેઠકમાં અલગ-અલગ મડાઓ પર કરાશે વિસ્તૃત ચર્ચા, ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણકામ મુદ્દે કરાશે ચર્ચા, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલોના મુદ્દા પર ચર્ચા, રાજ્ય-પુનઃરચના, તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પર ચર્ચા. ટેલિકોમ્યુનિકેશન/ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ મુદ્દે થશે ચર્ચા, સામાન્ય પ્રાદેશિક હિતો સહિત વિવિધ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Breaking News
Breaking News