Not Set/ કેવી રહેશે આપની 09/04/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) :  આ રાશિના જાતકો માટે આજના દિવસે રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે. વૃષભ (બ,વ,ઉ) : નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી. મિથુન (ક,છ,ઘ) :  બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય. કર્ક (ડ,હ) : જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થ્તિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી […]

Uncategorized
8f0c94bd170865f749ddd3225e293423 14 કેવી રહેશે આપની 09/04/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,,ઇ) :  આ રાશિના જાતકો માટે આજના દિવસે રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.

વૃષભ (બ,,ઉ) : નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી.

મિથુન (ક,,ઘ) :  બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

કર્ક (ડ,હ) : જમીનવાહનમકાનના યોગ બને. નાણાંકીય સ્થ્તિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.

સિંહ (મ,ટ) :  પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.

કન્યા (પ,,ણ) : નોકરીમાં બદલી-બઢતીની શક્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.

તુલા (ર,ત) :  પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય.

વૃશ્વિક (ન,ય) :  કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે.

ધન (ભ,,ફ) :  ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.

મકર (ખ,જ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.

કુંભ (ગ,,સ) :  સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.

મીન (દ,,,થ) :  જમીન મકાન વાહનયોગઆવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.