Not Set/ કેવી રહેશે આપની 9/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 9 જૂન 2020, મંગળવાર) -અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  સેવાવૃત્તિ અને ધર્મવૃત્તિમાં ઉમેરો થાય. જો તમારી રોજી-રોટી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી […]

Uncategorized
aa755fdea87a74017b1cb4af0b96cf6a 5 કેવી રહેશે આપની 9/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 9 જૂન 2020, મંગળવાર)

-અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  સેવાવૃત્તિ અને ધર્મવૃત્તિમાં ઉમેરો થાય. જો તમારી રોજી-રોટી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હશે તો આજે લાભ થવાની શક્યતા છે. પરિવારમાં કોઈ શુભ સંકેત મળી શકે છે. બપોર પછીનો સમય વેપાર અને રોજગાર સંબંધી તક માટે ઊંડું મનોમંથન શરૂ થાય તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) આજે જીવનસાથી સાથે સામાન્ય તડજોડ દર્શાવે છે માટે સંયમથી દિવસ વિતાવવો. જો તમારા સંબંધો થોડા ખરાબ થયા હશે તો આજે કંઈક સારા થવાની સંભાવના પણ નકારી નથી શકાતી. રાજકીય ક્ષેત્રે આજે વિશેષ સફળતા મળી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) ઘર સંબંધી કાર્યો વિચાર માંગી લેશે. યાત્રા-પ્રવાસનો યોગ પણ આપની રાશિમાં રચાયો છે. પિતા સાથે સામાન્ય મતભેદ થઈ શકે છે. વેપારમાં તમારે વિશેષ સાવધાની રાખવાની રહેશે. વેપાર સંદર્ભે તમારું મન વિશેષ ચિંતીત થઈ જાય તેવું પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  કુંવારા જાતકો માટે આજે લગ્ન સંબંધી ચર્ચા-વિચારણા વધારે થશે. સવારના સમયે તમારે આવેશ અને ઉશ્કેરાટથી સાચવવાનું રહેશે. વેપારમાં અથવા તમારા પિતા ઉપર તમને થોડો ગુસ્સો આવી શકે છે માટે થોડો સંયમ રાખી દિવસ વિતાવજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) જીવનસાથી સાથે આજે થોડી દૂરી બનશે. રોજિંદી આવકમાં નાના મોટા અંતરાય ઊભા થઈ શકે છે પણ તમારે સાચવવાનું રહેશે. તમારે સ્નાયુના કોઈપણ દુઃખાવાથી સંભાળવું માટે, આજની હરવા-ફરવાની ક્રિયા સાચવીને કરવી. શોધ-સંશોધન અને રાજકીય ક્ષેત્રે કે અન્ય કોઈ સરકારી કાર્યોમાં આજે સરળતા રહે તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) –  આજે તર્કશક્તિમાં ઉમેરો થાય. વિદ્યાર્થીમિત્રો આજે આજનો દિવસ અભ્યાસ માટે બહુ અનુકૂળ છે પણ મિથ્યા ચર્ચામાં સમય ન બગાડતા અને જો આજે કોઈ રિસામણા થશે તો લાંબા ચાલશે માટે શાંત રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) આજે શરીરમાં નાના-મોટા દુઃખાવાની તકલીફ રહી શકે છે. આંખોની તકલીફથી તમારે વિશેષ સાચવવાનું રહેશે. આજે તમારી બુદ્ધિથી તમને ધનપ્રાપ્તિના અવસરો મળી શકે છે. જો તમે શેરબજારમાં કાર્ય કરતા હશો તો આજે વિશેષ રોકાણ કરવાની ઇચ્છા થશે પણ સંયમ રાખી કાર્ય કરવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) ઘરમાં નાના-મોટા ફેરફાર કરવાની ઇચ્છા થાય. આજે પ્રવાસની શક્યતાઓ પણ જણાય છે. વેપાર અર્થે આજે પ્રવાસ થાય. જો તમે પુસ્તક વિક્રેતા હશો તો આજે તમારા માટે લાભપૂર્ણ દિવસ વીતી શકે છે. પણ હા, વાહન ચલાવતી વખતે ગતિમર્યાદાનું ભાન રાખવું આવશ્યક છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) ઘરમાં લાગણીના સંબંધો વધુ ગાઢ બને. કોઈક આકસ્મિક ધન પ્રાપ્તિની શક્યતા પણ નકારી નથી શકાતી. આજે તમારા માટે મિશ્ર દિવસ વિતતો જણાય છે. પેલી કવિતાની કડી આજે યાદ રાખજો કે- રમતાં રમતાં લડી પડ્યા, ભાઈ માણસ છીએ…

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  જીવનસાથી આજે તમારી ચિંતા વધારે કરશે અને તમારું કહ્યું માનશે પણ ખરા. આજે ધીમી પણ મક્કમ ગતિથી તમે ધનપ્રાપ્તિ માટે કાર્યરત થશો. તમારે હિતશત્રુથી સાવધાન રહેવું પડશે. તમારી સાથે લાગણી બતાવી તમને કોઈ છેતરી ન જાય તેનું આજે તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) આરોગ્યની સાવધાની રાખજો. આરોગ્ય સંબંધી નાની તકલીફો તમને વધારે ચિંતા આપી જાય તેવું જણાય છે. આજે તમારે કોઈ કોર્ટકાર્યવાહીમાં સામેલ થવાનું હોય તો કોઈ બહુ ચિંતા જેવું નથી. તમારા શત્રુઓ આજે અંકુશમાં રહેશે તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) સરકારી કાર્યોમાં આજે સફળતા મળવાના યોગ જણાય છે. સંતાન સાથે આજે તમારે મમત્વ થોડું વધી જાય. આરોગ્ય બાબતે આજે થોડા વધારે સાવધાન રહેવાનું દર્શાવે છે. પણ, બપોર પછી તમારા માટે થોડી વધારે સુગમતા દેખાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  આજે ખિસ્સામાં ચાંદિનો સિક્કો રાખવો.

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્. સાથે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કામ કરવું હોય તો કરો નહિ તો જોબ છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. તો સંચાલકોએ દ્વારા કંપની લોસમાં છે તેવું કહી બચાવ કર્યો હતો. જેને પગલે હોસ્પિટલનો 75 ટકા સ્ટાફ ધરણાં પર ઉતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.