Not Set/
કોરોના વાયરસની સારવારમાં ‘Mw રસી’ નું પૂર્ણ થયુ સેફ્ટી ટ્રાયલ

સમગ્ર વિશ્વ કોરોના વાયરસનાં ખતરનાકથી પીડાઇ રહ્યુ છે. ભારતમાં પણ તેનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, સારા સમાચાર એ છે કે કોરોના વાયરસ દર્દીઓની સંભવિત સારવાર માટે એમડબ્લ્યૂની રસીનું સફળ ટ્રાયલ પૂર્ણ થયું છે. જો કે, હવે એઇમ્સ, દિલ્હી, ભોપાલ અને પીજીઆઈ ચંદીગઢનાં 40 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, કોરોના […]

India
6635b97e6dd5e54221a61b652635a539 2 <div>કોરોના વાયરસની સારવારમાં 'Mw રસી' નું પૂર્ણ થયુ સેફ્ટી ટ્રાયલ</div>

સમગ્ર વિશ્વ કોરોના વાયરસનાં ખતરનાકથી પીડાઇ રહ્યુ છે. ભારતમાં પણ તેનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, સારા સમાચાર એ છે કે કોરોના વાયરસ દર્દીઓની સંભવિત સારવાર માટે એમડબ્લ્યૂની રસીનું સફળ ટ્રાયલ પૂર્ણ થયું છે. જો કે, હવે એઇમ્સ, દિલ્હી, ભોપાલ અને પીજીઆઈ ચંદીગઢનાં 40 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ સંબંધિત હજી સુધી કોઈ દવા જાહેર કરવામાં આવી નથી.

ચંદીગઢ પીજીઆઈએમઈઆરનાં ડાયરેક્ટર ડૉ.જગત રામે જણાવ્યું હતું કે, એમડબ્લ્યૂ વેક્સીનદવાનું સેફ્ટી ટ્રાયલ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ વાસ્તવિક પરીક્ષણ પીજીઆઈ ચંદીગ, એઇમ્સ-દિલ્હી અને એઈમ્સ ભોપાલ ખાતે 40 દર્દીઓ પર કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ભૂતકાળમાં, સેન્ટ્રલ મેડિકલ અને દ્યોગિક સંશોધન દ્વારા અધિકૃત એમડબ્લ્યૂ રસીનાં હ્યુમન ટ્રાયલને પીજીઆઈની એથિક્સ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.