Gujarat/ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન,મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશું,જે શબ્દોથી જગદીશભાઇએ નવાજયો માટે આભાર,રાજકારણમાં જવું કે ના જવું સમાજ નક્કી કરશે,અત્યારે કોઇ જ રાજનીતિમાં આવવાનું વિચાર્યુ નથી,સમાજ નક્કી કરશે તે પ્રમાણે નિર્ણય લેવાશે,નેતાઓનું કામ મૂંઝવણમાં મુકવાનું છે,હું કોંગ્રેસ-ભાજપનાં આગેવાનો આભાર માનું છું

Breaking News