Gujarat/ ગાંધીનગર CMOમાં આજે મહત્વની બેઠક , નવા પ્રધાનો સાથે મુખ્યમંત્રી કરશે મહત્વની બેઠક , બે દિવસીય વિધાનસભા સત્રને લઈને બેઠક, નવનિયુક્ત મંત્રીઓ સાથે કરશે બેઠક CM, વિ.સભામાં પસાર થનારા બિલ સહિતના મુદ્દે થશે ચર્ચા, 27 અને 28 સપ્ટેમ્બરના યોજાશે સત્ર

Breaking News