Gujarat/ ગીર સોમનાથઃ આચાર્યએ છેડતી કર્યાનો આરોપ વેરાવળના માથાસુરીયા ગામની ઘટના સરકારી શાળાના આચાર્યએ છેડતી કર્યાનો આરોપ ધો.7ની વિધાર્થીનીની છેડતી કર્યાનો આરોપ પ્રા.શાળાના આચાર્ય ભરત જારસાનિયા પર આરોપ વિધાર્થીનીએ પરિવારને જાણ કરતા ઘટના આવી સામે ઘટનાને પગલે ગ્રામજનોમાં આક્રોશ રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને પોલીસને સોંપ્યો શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટનાથી ચકચાર પ્રભાસ પાટણ પોલીસે હાથધરી તપાસ

Breaking News