Gujarat/ ગુજરાતમાં ખાનગી APMCને પ્રોત્સાહન, રાજ્યસરકારે આપી 2 ખાનગી APMCને મંજૂરી, અમદાવાદ અને કચ્છમાં ખાનગી APMCને મંજૂરી, સહકારી APMCને મંજૂરી અપાતી નથી, ખાનગી APMCની મંજૂરીના પગલે ખેડૂતોને નુક્સાન, ખેડૂતોને ઉત્પાદનના પૂરતાં ભાવ નહીં મળતાં હોવાની વ્યથા, વિધાનસભાગૃહમાં પૂછાયેલાં પ્રશ્નના ઉત્તરમાં લેખિત માહિતી, કૃષિપ્રધાને પ્રશ્નના લેખિત ઉત્તરમાં આપી માહિતી

Breaking News