Breaking News/ ગુજરાતમાં હવે ‘તારીખ પે તારીખ’ ડાયલોગ સાંભળવા નહીં મળે, હવે ભૂતકાળ બનશે ‘તારીખ પે તારીખ’ ડાયલોગ, ગુ. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય, 13998 જુના પેન્ડિંગ કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ, 1 સપ્ટે. થી 27 ઓક્ટો. સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ કરવા સૂચના, સુનાવણી બાદ તત્કાલ ચુકાદો પણ આવી જાય તે પ્રકારની અપાઈ સૂચના, રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલી કરાશે, ગુ. હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં રાહતની લાગણી  

Breaking News
Breaking News