દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
Dharma & Bhakti:ચાલો જાણીએ આજના બધા શુભ સંયોગો અને 12 રાશિઓના રાશિફળ.24 ઓક્ટોબરના રોજ બપોરના સમયે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરનો બધી જ રાશિઓના જીવન પર થોડો પ્રભાવ પડશે. ચાલો જોઈએ કે કઈ રાશિના જાતકોને આ ગોચર પડકારજનક લાગશે અને કઈ રાશિને શુભ લાગશે.
આજનું પંચાંગ:
તારીખ :- ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવાર
તિથી :- વિ. સં. ૨૦૮૨ /કારતક સુદ ત્રીજ
રાશી :- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર :-અનુરાધા (સવારે૦૭:૫૨સુધી. ઓકટો-૨૫)
યોગ :- સૌભાગ્ય (સવારે૦૫:૫૫ સુધી. ઓકટો-૨૫)
કરણ :- તૈતીલ (બપોરે ૧૨:૦૪સુધી.)
વિંછુડો કે પંચક :-
પંચક આજેનથી.
વિંછુડો આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
તુલા üવૃશ્ચિક
સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૪૦ એ.એમ ü ૦૬.૦૭પી.એમ
ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૮:૫૭એ.એમ ü૦૭:૪૫પી.એમ.
અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૬ સુધી. üસવારે૧૦.૫૮ થીબપોરે૧૨.૨૪સુધી.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
લક્ષ્મીજીની પૂજા કરવી.
ત્રીજનીસમાપ્તિ :સવારે ૦૧:૨૦સુધી. ઓકટો-૨૫
તારીખ:- ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવાર /કારતક સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૫ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૨૪ થી ૦૧.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૦ |
મેષ (અ, લ , ઈ) :-
સંતાનનુંસુખમળે.
મિત્રનીસલાહમળે.
પ્રાપ્તિમાંવધારોથાય.
શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.
શુભ કલર – નીલમ
શુભ નબર- ૮
વૃષભ (બ, વ, ઉ) :-
પૈસાનુંમહત્વસમજાય.
બધુંગુલાબીદેખાય.
રાજારાણીજેવીજિંદગીજીવો.
વિવેકબુદ્ધિકામમાંઆવે.
શુભ કલર – ગોલ્ડ
શુભ નંબર –૪
મિથુન (ક, છ, ઘ) :-
કાર્યક્ષેત્રમાંમુશ્કેલીઆવે.
ખરાબટેવસુધારો
જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખો.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૬
કર્ક (ડ, હ) :-
ભાઈબહેનતરફથીલાભમળે.
ઓફિસનાકામઝડપીથાય.
કોઈમદદથાય.
જમીન-મકાનથીફાયદોથાય.
શુભકલર – છીંકણી
શુભનંબર – ૧
સિંહ (મ, ટ) :-
દિવસ આખો હસતારહો.
નવાસંબંધોબંધાય.
નાનકડીકડવાશમાફકરો.
કોઈનવીખરીદીથાય.
શુભ કલર –મરૂન
શુભ નંબર –૫
કન્યા (પ , ઠ, ણ) :-
નોકરી-ધંધામાંદિવસઆનંદમય.
નોકરી બાબતે સારીવાતઆવે.
કાર્યમાં વ્યસ્તતા વધે.
કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.
શુભ કલર – લવંડર
શુભ નંબર –૧
તુલા (ર , ત) :-
તમારાવખાણથાય.
પરિવારસાથેદિવસઆનંદમયજાય.
કોઈસફળતામળે.
પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૯
વૃશ્વિક (ન, ય) :-
નિર્ણયલેતાપહેલાવિચારવું.
ધાર્મિકકાર્યથાય.
તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળે.
સંતાનથી પ્રસન્નતા રહેશે.
શુભ કલર – રાતો
શુભ નંબર –૮
ધન (ભ, ધ, ફ, ઢ) :-
નિરાંતનોઅનુભવથાય.
ફસાયેલાનાણાંપાછાઆવે.
પ્રવાસનાયોગબને.
સ્વાસ્થ્યમાંસંભાળવુંપડે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –4
મકર (ખ, જ) :-
નવીઆશાજાગે.
ઉધારઆપવુંકેલેવુંનહીં.
દિવસઆનંદમયજાય.
કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૮
કુંભ (ગ, શ, સ, ષ) :
યોજનાઓ ફળશે.
સરકારી કામોમાં સફળતા
મનમાં ઉત્સાહ રહેશે.
આરોગ્ય અનુકૂળ રહેશે.
શુભકલર- કોફી
શુભનંબર- ૭
મીન (દ, ચ, ઝ, થ) :-
નવુંશીખવામળે.
જમીન-મકાનનાયોગપ્રબળબને.
પરિવારસાથેદિવસઆનંદમયજાય.
નોકરીધંધાપરધ્યાનરાખવું.
શુભ કલર – રાતો
શુભ નંબર –૯
આ પણ વાંચો:ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!
આ પણ વાંચો:જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…
આ પણ વાંચો:ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી
