Not Set/ ચીનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મોદીએ ભારત ચીનના લાંબાગાળાના સંબંધો અંગે વાતચીત કરી

બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદીએ ભારત ચીનના લાંબાગાળાના સંબંધો અંગે વાતચીત કરી હતી.. બંને નેતાઓ વચ્ચે એક રોડ મેપ તૈયાર કરવાની પણ ચર્ચા થઇ હતી. ..આ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો જ્યારે જિનપીંગે ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર વાણીજ્યમાં સંતુલન બનાવવા ચીની કંપનીઓ ભારતમાં રોકાણ કરશે […]

Gujarat

બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદીએ ભારત ચીનના લાંબાગાળાના સંબંધો અંગે વાતચીત કરી હતી.. બંને નેતાઓ વચ્ચે એક રોડ મેપ તૈયાર કરવાની પણ ચર્ચા થઇ હતી. ..આ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો જ્યારે જિનપીંગે ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર વાણીજ્યમાં સંતુલન બનાવવા ચીની કંપનીઓ ભારતમાં રોકાણ કરશે તેવો વાયદો કર્યો હતો.