Not Set/ ચીનના સિચુઆનમાં ભૂકંપ: 13ના મૃત્યુ, 175 ઘાયલ; 100 પ્રવાસીઓ ભેખડમાં ફસાયા

દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતના દૂરના અને પર્વતીય ભાગમાં તીવ્ર ભૂકંપ આવતા ભાગદોડ મચી ગઈ. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. યુ.એસ. જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ધરતીકંપ મંગળવારે સાંજે ગુઆંગ્યુઆન શહેરથી 200 કિલોમટર દૂર પશ્ચિમ–ઉત્તરમાં અનુભવાયો હતો..અને જમીનની સપાટીથી 10 કિલોમીટર નીચે તેનું કેન્દ્રબિંદુ હતું. જે સ્થળે ભૂકંપ અનુભવાયો તે જિજહાઈગૌ કુદરતી અભ્યારણની નજીક છે જે પ્રવાસન સ્થળ છે. સિચુઆન […]

World
vlcsnap 2017 08 09 13h44m34s812 ચીનના સિચુઆનમાં ભૂકંપ: 13ના મૃત્યુ, 175 ઘાયલ; 100 પ્રવાસીઓ ભેખડમાં ફસાયા

દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતના દૂરના અને પર્વતીય ભાગમાં તીવ્ર ભૂકંપ આવતા ભાગદોડ મચી ગઈઆ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છેજ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છેયુ.એસજીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ધરતીકંપ મંગળવારે સાંજે ગુઆંગ્યુઆન શહેરથી 200 કિલોમટર દૂર પશ્ચિમઉત્તરમાં અનુભવાયો હતો..અને જમીનની સપાટીથી 10 કિલોમીટર નીચે તેનું કેન્દ્રબિંદુ હતુંજે સ્થળે ભૂકંપ અનુભવાયો તે જિજહાઈગૌ કુદરતી અભ્યારણની નજીક છે જે પ્રવાસન સ્થળ છેસિચુઆન સરકારે જણાવ્યું હતું કે ધરતીકંપને પગલે 100 પ્રવાસીઓ ભેખડમાં ફસાઇ ગયા હતાં. સત્તાવાર ચીન ન્યૂઝ સર્વિસ બુધવારે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલામાંથી છ પ્રવાસીઓ હતાં. તો ભૂકંપ ઝોનમાંથી 31,500 જેટલા પ્રવાસીઓને કાઢવામાં આવ્યા હતાઆ ઉપરાંત સિચુઆન ફાયર સર્વિસે જણાવ્યું હતું કે હોટેલમાં ‘રેસિપશન જગ્યાતૂટી ગઈ હતી જ્યાં અનેક લોકો ફસાયા હતાં,પરંતુ બિલ્ડિંગમાંથી 2 હજાર 800 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં.

સિચુઆન ભૂકંપ વહીવટીતંત્રે 7.0ની તીવ્રતાને માપ્યું હતું.

sichuan ચીનના સિચુઆનમાં ભૂકંપ: 13ના મૃત્યુ, 175 ઘાયલ; 100 પ્રવાસીઓ ભેખડમાં ફસાયા