Not Set/ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ CM રૂપાણીનું નિવેદન

ગાંધીનગર દિલ્હી ખાતે ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત વિધાસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામા આવેલ 9 અને 14 ડિસેમ્બરની તારીખને આવકારીએ છીએ અને ભાજપ 150+ સીટ પર જીત મેળવવા તૈયાર છે. જો કે મહત્વની વાત એ છે કે અમે ચૂંટણી માટે […]

Gujarat
Vijay Rupani ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ CM રૂપાણીનું નિવેદન

ગાંધીનગર

દિલ્હી ખાતે ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત વિધાસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામા આવેલ 9 અને 14 ડિસેમ્બરની તારીખને આવકારીએ છીએ અને ભાજપ 150+ સીટ પર જીત મેળવવા તૈયાર છે. જો કે મહત્વની વાત એ છે કે અમે ચૂંટણી માટે તૈયાર છીએ અને વિકાસ મુદ્દે અમે ચૂંટણીમાં ઉતરીશું. સાથે જ ટુંક સમયમાં અમે ઉમેદવારોની પણ જાહેરાત કરીશું. તો બીજી તરફ તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે કોંગ્રેસનો પરાજય નિશ્ચિત છે. કોંગ્રેસે જ બધા આંદોલનો કરાવ્યા છે. મહત્વના ત્રણ આંદોલનકારીઓ પણ કોંગ્રેસના જ એજન્ટ છે…