ગુજરાત/ સીરપ કાંડમાં અમરેલી પોલીસ એક્શનમાં, પાડી આટલા લાખનો જથ્થો ઝડપી પાડ્યો

સીરપ કાંડ બાદ 24 કલાકમાં જ બે જગ્યાએથી પોલીસે આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Gujarat Others
સીરપ કાંડ
  • અમરેલી પોલીસ એક્શનમાં
  • 24 કલાકમાં જ બે જગ્યાએ દરોડા
  • પાલિકાના સદસ્યના ઘરે જ દરોડા
  • અંદાજે 4 લાખ 50 હજારનો સીરપ પકડ્યો

@પરેશ પરમાર

Amreli  News: સીરપ કાંડનો મામલો હલે અમરેલી જિલ્લા પોલીસ પણ આવી એક્શનમાં આવી છે.સીરપ કાંડ બાદ 24 કલાકમાં જ બે જગ્યાએથી પોલીસે આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે ખાનગી બાતમી આધારે પાલિકાના સદસ્યના પતિની દુકાન અને ઘરે રેડ પાડી હતી.અને રેડ દરમિયાન મોટી માત્રામાં આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે અંદાજે 4 લાખ 50 હજારનો સીરપનો જથ્થો પકડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

આયુર્વેદિક સીરપ કાંડનો મામલો અમરેલી જિલ્લા પોલીસ પણ આવી એક્શન મોડ માં સિર્ફ કાંડ બાદ અમરેલી જિલ્લા પોલીસ પણ આવી એક્શન મોડમાં અમરેલી જિલ્લામાં 24 કલાકમાં બે જગ્યાએથી આયુર્વેદિક સીરપનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા બે શહેરોમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે ગઈકાલ રાતે જ વડીયા ના ઢોળવાનાકા પાસે આવેલ મહાદેવ પાનના ગલ્લે અને તેમના ઘર ઉપર થી પોલીસને ખાનગી બાતમી આધારે રેડ કરી હતી રેડ દરમિયાન સાત પેટી 280 બોટલ કુલ રૂ.42 હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપી ધોરણ સર કાર્યવાહી હાથ ધરી ગઈકાલે પણ બાબરા શહેરમાંથી પાલિકાના સદસ્યના પતિને ત્યાં દુકાન અને ઘરે રેડ દરમિયાન મોટી માત્રામાં આયુર્વેદિક સીરપ નો જથ્થો ઝડપાયો હતો 4 લાખ 50 હજારનો સીરપનો જથ્થો પકડાતા તેમની સામે પણ પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

આયુર્વેદિક સીરપ કાંડને લઈ અમરેલી પોલીસ એક્શનમોડમાં આવીને પાનના ગલ્લાઓ અને બાતમીઓ વાળી જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 સીરપ કાંડમાં અમરેલી પોલીસ એક્શનમાં, પાડી આટલા લાખનો જથ્થો ઝડપી પાડ્યો


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ