Election/ ચૂંટણી પહેલા કર્મચારીઓના મનામણાં આરોગ્ય કર્મચારીઓને મનાવવા સરકાર મેદાને પંચાયત હસ્તકના કર્મચારીઓને મનાવવા પરિપત્ર કર્મચારીઓની પડતર માંગણીઓ પુરી કરાઈ ઉચ્ચ ફિક્સ સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો પરિપત્ર રવિવાર,જાહેર રજાના દિવસની નોકરીનો પગાર મળશે ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સના બદલે ક્ષેત્રીય ફેરણી ભથ્થુ સરકાર સહમત થતાં તત્કાલિક પરિપત્ર જાહેર કરાયો

Breaking News