Chhotaudepur/ છોટા ઉદેપુર: પુત્ર પિતા પર ભારી BTPની બીજી યાદી જાહેર છોટુ વસવાનું પત્તુ કપાયું 7 ટર્મથી અજેય છોટુ વસાવાના નામની બાદબાકી પુત્ર મહેશ વસાવાએ કાપ્યું પિતાનું પત્તુ ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડશે મહેશ વસાવા છોટુભાઈની બ્રાન્ડ બેઠક છે ઝઘડિયા

Breaking News