Not Set/ જાણો કયા પક્ષે સંભાળ્યો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે મંદિરનો કબજો…?

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે મહત્વનો નિર્ણય આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં કબ્જા બાબતે વિવાદ હતો. જેમાં કોર્ટ દ્વારા નિર્ણય આપી દેવામાં આવ્યો છે.  જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે રાધા રમણ મંદિરનાં કબજાને લઇને વિવાદ ચાલતો હતો. વિવાદ મામલે બનેં પક્ષોએ ચેરિટી કોર્ટમાં અરજી કરી હતી, ત્યારે આજે કોર્ટનો ચુકાદો આવતા મંદિરમાં […]

Gujarat Others
44994019e9c7ef96873d012c7803d94a જાણો કયા પક્ષે સંભાળ્યો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે મંદિરનો કબજો...?

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે મહત્વનો નિર્ણય આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં કબ્જા બાબતે વિવાદ હતો. જેમાં કોર્ટ દ્વારા નિર્ણય આપી દેવામાં આવ્યો છે. 

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે રાધા રમણ મંદિરનાં કબજાને લઇને વિવાદ ચાલતો હતો. વિવાદ મામલે બનેં પક્ષોએ ચેરિટી કોર્ટમાં અરજી કરી હતી, ત્યારે આજે કોર્ટનો ચુકાદો આવતા મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને કોર્ટનો ચૂકાદો દેવ પક્ષની તરફેણમાં આવ્યો હોવાથી ચુકાદોને ધ્યાનમાં રાખી દેવ પક્ષે પોલીસ પ્રોટેક્શન સાથે રાધા રમણ મંદિરનાં ચાર્જ સંભાળ્યો છે. જી હા, દેવપક્ષનાં 5 ટ્રસ્ટીએ વિધિવત રીતે મંદિરનો કબ્જો સંભાળી લીધો હોવાનું સામે આવી રહ્યું છે. ચૂકાદાતી લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો આંત આવ્યો છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….