Not Set/ જાપાનીઝ ડેલીગેશન મંતવ્ય ન્યૂઝની મૂલાકાતે

જાપાનીઝ ડેલીગેશને મંતવ્ય ન્યૂઝની મૂલાકાત લીધી.. જાપાનથી આવેલા મી. શીંગો માત્સુકુરા અને મી. પીટી કોલ્કીચાઇવાન મંતવ્ય ન્યૂઝના મહેમાન બન્યા હતા.. જાપાનથી આવેલા આ ડેલીગેશને મંતવ્ય ન્યૂઝના સ્ટુડીયો તથા ન્યૂઝરુમ સહિતના વિભાગોની મૂલાકાત લીધી

Uncategorized
INDO JAPAN જાપાનીઝ ડેલીગેશન મંતવ્ય ન્યૂઝની મૂલાકાતે

જાપાનીઝ ડેલીગેશને મંતવ્ય ન્યૂઝની મૂલાકાત લીધી..

જાપાનથી આવેલા મી. શીંગો માત્સુકુરા અને મી. પીટી કોલ્કીચાઇવાન મંતવ્ય ન્યૂઝના મહેમાન બન્યા હતા.. જાપાનથી આવેલા આ ડેલીગેશને મંતવ્ય ન્યૂઝના સ્ટુડીયો તથા ન્યૂઝરુમ સહિતના વિભાગોની મૂલાકાત લીધી