દેવભૂમિ દ્વારકા/ જામખંભાળિયાના ધરાનગરમાં ઘર્ષણ એકજ કોમના બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી આશાપુરા ચોકમાં 6 લોકો વચ્ચે તકરાર બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે મારમારી કુલ 6 લોકોમાંથી 2 ને ગભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી જુની અદાવતમાં બબાલ થઈ હોવાનું પ્રાથમિક તારણ

Breaking News