Gujarat/ જામનગરમાં ટીના પેઢડિયા પર ફાયરિંગનો મામલો, ટીના પેઢડિયાના ભાઈ હસમુખનો ચોંકાવનારો ખુલાસો, મેં વોર્ડ નંબર 15માં ભાજપમાંથી ટિકિટ માંગી હતી, મનપાની ચૂંટણી માટે મેં ટિકિટની દાવેદારી કરી હતી, તેને લઈ જયેશ પટેલે મારા ભાઈ પર હુમલો કરાવ્યો

 

Breaking News