Breaking News/ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર GTUની જીપેરી સંસ્થાને કોર્સીસની મંજૂરી ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે મળી મંજૂરી AICTEની જીપેરી સંસ્થાને મળી માન્યતા ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મળી મંજૂરી ઇન્ફો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલની સીટોને મંજૂરી કૉમ્પ્યુટર એન્જિનિયરીંગ સહિત પ્રતિ બ્રાન્ચમાં મંજૂરી 60 સીટોની મળી છે મંજૂરી કુલ મળીને 240 સીટ્સ ફાળવવામાં આવી ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને થશે લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાર્થીઓ મેળવી શકશેપ્રવેશ

Breaking News