Gujarat/ જામનગરમાં 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ , બોગસ પેઢી દ્વારા વ્યાજની લાલચ આપી છેતરપિંડી , એકાદ ડઝન શખ્સો સાથે 11 કરોડની છેતરપિંડી , સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ , પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Breaking News