Gujarat/ જામનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં, રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો કર્યો વિરોધ, સાસંદ પૂનમ માડમ, આર.સી.ફળદુ સહિતના નેતા હાજર, ટાઉન હોલ પાસે કોંગ્રેસ કાર્યાલય સામે કર્યા ધરણાં, બેનરો અને સુત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ

Breaking News