Not Set/ જુઓ ઓએન્જીસીને લઈને કેન્દ્ર સરકારે શુ નિર્ણય કર્યો

ઓએન્જીસીમાં નોકરી કરવાની આશા રાખનારા ગુજરાતના યુવાનો માટે માઠા સમાચાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ઓએન્જીસીમાં હવેથી ગુજરાત બહારના લોકોને પણ નોકરી આપવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો ઓએન્જીસીના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.અમદાવાદમાં ખાતે સરકારના આ નિર્ણયને લઈને ઓએનજીસી એમ્પ્લોયઝ મજદૂર સભા દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી ચાંદખેડાથી નીકળી […]

Gujarat
ongc જુઓ ઓએન્જીસીને લઈને કેન્દ્ર સરકારે શુ નિર્ણય કર્યો

ઓએન્જીસીમાં નોકરી કરવાની આશા રાખનારા ગુજરાતના યુવાનો માટે માઠા સમાચાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ઓએન્જીસીમાં હવેથી ગુજરાત બહારના લોકોને પણ નોકરી આપવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો ઓએન્જીસીના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.અમદાવાદમાં ખાતે સરકારના આ નિર્ણયને લઈને ઓએનજીસી એમ્પ્લોયઝ મજદૂર સભા દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી ચાંદખેડાથી નીકળી ગાંધી આશ્રમ પહોંચી હતી.જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય અંગે કોઈ ફેરફાર નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમદાવાદ સહિત ગુજરાતના યુવાનોને ઓએનજીસી જેવા એકમોમાં નોકરી મેળવવા માટે પરપ્રાંતીય સાથે સીધી સ્પર્ધા કરવી પડશે.