Not Set/ વડોદરા/ અઢી માસની ફૂલ જેવી દીકરીની હત્યા કર્યા બાદ માતાએ તળાવમાં ફેંકી

વડોદરાનાં કોયલી ગામનાં બારોટ ફળિયાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જન્મ આપનાર માતાએ જ પોતાની ફૂલ જેવી અઢી માસની દિકરીની હત્યા કરી નાંખી હતી.એટલું જ નહીં હત્યા કર્યા બાદ માતાએ તેની દીકરીના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. જણાવી દઈએ કે માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમની અઢી માસની દીકરી ગુમ થઇ ગઈ […]

Gujarat Vadodara
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 4 વડોદરા/ અઢી માસની ફૂલ જેવી દીકરીની હત્યા કર્યા બાદ માતાએ તળાવમાં ફેંકી

વડોદરાનાં કોયલી ગામનાં બારોટ ફળિયાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જન્મ આપનાર માતાએ જ પોતાની ફૂલ જેવી અઢી માસની દિકરીની હત્યા કરી નાંખી હતી.એટલું જ નહીં હત્યા કર્યા બાદ માતાએ તેની દીકરીના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. જણાવી દઈએ કે માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમની અઢી માસની દીકરી ગુમ થઇ ગઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી તો સામે આવ્યું કે માતા કલ્પના બહેનને અગાવ ચાર દીકરી હોવાથી પાંચમાં સંતાન તરીકે બાળકીનો જન્મ થતાં માતાએ આ પગલું ભર્યું હતું.જો કે હત્યારી માતાની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે પોલીસ અને ફાયરબ્રિગેડે બાળકીની લાશને બહાર કાઢી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.