Not Set/ જુઓ ડોનાલ્ડ ટ્રમ્પે શુ ચેતવણી આપી નોર્થ કોરીયાને

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, નોર્થ કોરિયાની સાથે વાતચીતથી કોઇ ઉકેલ નહીં નિકળ્યા બાદ, હવે માત્ર એક જ ચીજ છે જે કામ કરી શકે છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, પ્રેસિડન્ટ અને તેમની સરકાર 25 વર્ષથી નોર્થ કોરિયા સાથે વાત કરી રહી છે, પરંતુ આનાથી કોઇ ઉકેલ નથી મળ્યો.અમેરિકા ઇચ્છે છે […]

World
MAIN Donald Trumps warning to North Korea જુઓ ડોનાલ્ડ ટ્રમ્પે શુ ચેતવણી આપી નોર્થ કોરીયાને

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, નોર્થ કોરિયાની સાથે વાતચીતથી કોઇ ઉકેલ નહીં નિકળ્યા બાદ, હવે માત્ર એક જ ચીજ છે જે કામ કરી શકે છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, પ્રેસિડન્ટ અને તેમની સરકાર 25 વર્ષથી નોર્થ કોરિયા સાથે વાત કરી રહી છે, પરંતુ આનાથી કોઇ ઉકેલ નથી મળ્યો.અમેરિકા ઇચ્છે છે કે, નોર્થ કોરિયા પોતાનો મિસાઇલ કાર્યક્રમ અટકાવે.નોર્થ કોરિયાએ દાવો કર્યો છે કે, તેણે લાંબા અંતરની મિસાઇલ પર લગાવવામાં આવતા સક્ષમ નાના પરમાણુ હથિયાર વિકસિત કર્યા છે.ટ્રમ્પે આ પહેલાં પણ ધમકી આપી છે કે, જો અમેરિકાના રાષ્ટ્રીય હિત અને ક્ષેત્રમાં સહયોગીઓની રક્ષા માટે જરૂર પડશે તો તેઓ નોર્થ કોરિયાને બરબાદ કરી દેશે.