Gujarat/ જૂનાગઢ: MLAના મામલતદાર કચેંરીએ ધરણાં હર્ષદ રીબડીયાના ભેસાણ મામલતદાર કચેરીએ ધરણાં જૂનાગઢ ભેસાણ રોડ અને ઊબેણનો પુલ બનાવવાની માંગ ભેસાણ શહેરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું વન વિભાગના અધિકારીઓ સ્થળ પર આવે તેવી માંગ R&Bના અધિકારીઓ, મામલતદાર કચેરી આવે તેવી માંગ ધારાસભ્ય અને આગેવાનો બેસી ગયા મામલતદાર કચેરીએ

Breaking News