Not Set/ ઝાલોદ/ ભાજપના કાઉન્સીલરના મોત બાદ પડાયું સંપૂર્ણ બંધ, કેસમાં કરાઈ તપાસની માંગ

ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની થયેલી હત્યાએ લઈ ખળભળાટ મચી ગયો હતો, ત્યારબાદ આ કેસ અંગે આરોપીની ભાળ મળી નથી. ભાજપના કાઉન્સિલરની હત્યાને લઈ ઝાલોદ શહેરમાં સ્થાનિકો દ્વારા સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું અને યોગ્ય તપાસની માંગ કરાઈ હતી. બીજી બાજુ ભાજપના કાઉન્સિલરની હત્યા કોઈ રાજકીય અદાવતમાં હત્યા થયા હોવાનો મૃતકના પુત્રએ આરોપ લગાવ્યો છે. ત્યારે […]

Gujarat Others
566040d1c43526203f6b334990ca36a6 ઝાલોદ/ ભાજપના કાઉન્સીલરના મોત બાદ પડાયું સંપૂર્ણ બંધ, કેસમાં કરાઈ તપાસની માંગ

ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની થયેલી હત્યાએ લઈ ખળભળાટ મચી ગયો હતો, ત્યારબાદ આ કેસ અંગે આરોપીની ભાળ મળી નથી. ભાજપના કાઉન્સિલરની હત્યાને લઈ ઝાલોદ શહેરમાં સ્થાનિકો દ્વારા સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું અને યોગ્ય તપાસની માંગ કરાઈ હતી.

બીજી બાજુ ભાજપના કાઉન્સિલરની હત્યા કોઈ રાજકીય અદાવતમાં હત્યા થયા હોવાનો મૃતકના પુત્રએ આરોપ લગાવ્યો છે. ત્યારે પોલીસે CCTV  અને FSLની મદદથી તપાસ હાથ ધરી છે.આપને જણાવી દઈએ કે, ઝાલોદ તેઓની પ્રમુખ પદની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહેલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.