Gujarat/ ડો.નીમાબેન આચાર્ય બન્યાં વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન, નીમાબેન આચાર્યની બિનહરીફ વરણી , કચ્છનાં ધારાસભ્ય છે ડો.નીમાબેન આચાર્ય , ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિમણૂક, વિપક્ષે ફોર્મ ના ભરતાં થઇ બિનહરીફ પસંદગી, વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ રહ્યાં ઉપસ્થિત

Breaking News