Not Set/ દાંતીવાડા તાલુકામાં આવેલ GEB ખાતે 7 ગામના ખેડૂતોએ હોબાળો કર્યો

દાંતીવાડા તાલુકામાં આવેલ GEB ખાતે 7 ગામના ખેડૂતોએ હોબાળો કર્યો..ઉલ્લેખનીય છે કે દાંતીવાડા તાલુકાના ફીડરમાં આવતા 7 ગામોના ખેતરોમાં છેલ્લા 25 દિવસથી લાઈટ ના હોવાથી ખેડૂતો ગુસ્સે ભરાયા હતા ….ખેડૂતો દ્વારા અનેક રાજુવાતો કરવામાં આવેલ પણ GEB દ્વારા કોઈ ઠોસ પગલાં ના લેવાતા ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠેલ અને GEB ની ઓફિસે ધસી આવી આવેદનપત્ર આપ્યું […]

Gujarat
vlcsnap error836 દાંતીવાડા તાલુકામાં આવેલ GEB ખાતે 7 ગામના ખેડૂતોએ હોબાળો કર્યો

દાંતીવાડા તાલુકામાં આવેલ GEB ખાતે 7 ગામના ખેડૂતોએ હોબાળો કર્યો..ઉલ્લેખનીય છે કે દાંતીવાડા તાલુકાના ફીડરમાં આવતા 7 ગામોના ખેતરોમાં છેલ્લા 25 દિવસથી લાઈટ ના હોવાથી ખેડૂતો ગુસ્સે ભરાયા હતા ….ખેડૂતો દ્વારા અનેક રાજુવાતો કરવામાં આવેલ પણ GEB દ્વારા કોઈ ઠોસ પગલાં ના લેવાતા ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠેલ અને GEB ની ઓફિસે ધસી આવી આવેદનપત્ર આપ્યું હતું.. તેમજ GEB અધિકારી ને રજૂઆત કરી હતી કે અમારા પ્રશ્નનો નિકાલ લાવો નહીતો અમે અહીંજ ધરણા પર બેસી જઈએ ત્યારે ડેપ્યુટી એન્જીનીયર ડી.ડી.પટેલે જણાવેલ કે બે દિવસમાં તમારા પ્રશ્નનો નિકાલ થઈ જશે અને લાઈટ આવી જશે આવું આશ્વાસન આપવામાં આવ્યું હતું..