Not Set/ અરવલ્લીના મોડાસામાં પોલીસે કોબિંગ કરીને 105 પશુઓને બચાવ્યા

છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો દ્વારા પશુઓની હેરાફેરી કરવામાં આવે છે ત્યારે હવે અરવલ્લીના મોડાસામાં પોલીસે કોબિંગ કરીને 105 પશુઓને બચાવવામાં આવ્યા છે.. મોડાસાના બાવળના ઝાડીમાં અસામાજીક તત્વો દ્વારા પશુઓને ભેગા કરવામાં આવ્યા હતા.. જેની બાતમી પોલીસના અધિકારીઓને મળતા DYSP સહિતનો કાફલા દ્વારા ઝાડીમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ.. આ ઝાડીમાંથી પોલીસના અધિકારઓને 105 જેટલા પશુઓ […]

Gujarat
vlcsnap error166 અરવલ્લીના મોડાસામાં પોલીસે કોબિંગ કરીને 105 પશુઓને બચાવ્યા

છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો દ્વારા પશુઓની હેરાફેરી કરવામાં આવે છે ત્યારે હવે અરવલ્લીના મોડાસામાં પોલીસે કોબિંગ કરીને 105 પશુઓને બચાવવામાં આવ્યા છે.. મોડાસાના બાવળના ઝાડીમાં અસામાજીક તત્વો દ્વારા પશુઓને ભેગા કરવામાં આવ્યા હતા.. જેની બાતમી પોલીસના અધિકારીઓને મળતા DYSP સહિતનો કાફલા દ્વારા ઝાડીમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ.. આ ઝાડીમાંથી પોલીસના અધિકારઓને 105 જેટલા પશુઓ મળી આવ્યા હતા.. મહત્વનુ છે કે આ શખ્સો દ્વારા પશુઓની ચોરી કરીને કતલખાનામાં મોકલવામાં આવતા હતા.. પોલીસ દ્વારા હવે આ ઝાડીમાંથી તમામ પશુઓને ટાઉન ખાતે ખસેડવામાં આવ્યા.. ત્યારે હવે પોલીસના અધિકારીઓએ પશુઓની હેરાફેરી કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે..