Not Set/ દિલ્હીમાં યોજાશે આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક

દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. આ બેઠકમાં મહત્વના એજેન્ડાઓને લઈને ચર્ચા થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આ બેઠકમાં બીજા પણ ઘણા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ શકે છે. જ્યારે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પર પણ ચર્ચા થઈ શકે છે.

India
42 1479989657 128385 khaskhabar દિલ્હીમાં યોજાશે આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક