Gujarat/ દૂધ સાગર ડેરીમાં કૌભાંડનો કેસ વિપુલ ચૌધરીની જામીન અરજીનો મામલો હાઈકોર્ટ આજે ચુકાદો આપે તેવી સંભાવના ગઇકાલે જામીન અરજીમાં ચૂકાદો રખાયો હતો અનામત વિપુલ ચૌધરીનાં CAને મળ્યા જામીન CA શૈલેષ પરીખના શરતી જામીન મંજૂર કરાયા

Breaking News