Not Set/ ધાનેરાના ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ધાનેરાના ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી…અને પૂરગ્રસ્ત લોકોને મળી લોકોની રજૂઆત સાંભળી હતી…જેમાં ધાનેરા પૂરગ્રસ્ત લોકો સાથે અન્યાય થયો હોવાનું બહાર આવ્યું છે…લોકોના ઘર સમાન બધુજ પાણીમાં તણાઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોના ઘરનું સર્વે કરવામાં આવી રહ્યું છે પરંતુ સર્વે કરવા આવનાર અધિકારી પોતાની મનમાની ચલાવે છે અને લોકો […]

Gujarat
vlcsnap error646 ધાનેરાના ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ધાનેરાના ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી…અને પૂરગ્રસ્ત લોકોને મળી લોકોની રજૂઆત સાંભળી હતી…જેમાં ધાનેરા પૂરગ્રસ્ત લોકો સાથે અન્યાય થયો હોવાનું બહાર આવ્યું છે…લોકોના ઘર સમાન બધુજ પાણીમાં તણાઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોના ઘરનું સર્વે કરવામાં આવી રહ્યું છે પરંતુ સર્વે કરવા આવનાર અધિકારી પોતાની મનમાની ચલાવે છે અને લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે…તેમજ વાલા-દવલાંની નીતિ અપનાવી સર્વે કરવામાં આવે છે…રાજકારણીઓ દ્વારા જે ઘરની ભલામણ કરવામાં આવે તે ઘરનું સાચું સર્વે કરે છે.જેના પગલે ધાનેરાના ધારાસભ્ય જોઇતાભાઈ પટેલે જાતે લોકોના ઘરે જઇને સર્વે કર્યું હતું…