Not Set/ ધોનીએ ફટકારી ૧૦૦ મી અડધી સદી

પૂર્વ ભારતીય કપ્તાન એમ એસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચ શ્રેણીની પ્રથમ મેચમાં ધોનીએ ૭૯ રનની શાનદાર ઇનિંગ રમીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને પોતાના અર્ધશતકોનું શતક પુરું કરી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૦૨ વનડે મેચોમાં ૬૬, ટેસ્ટ ક્રિકેટમાં ટેસ્ટમાં ૩૩ અને ટી-૨૦માં એક […]

Sports
download 19 1 ધોનીએ ફટકારી ૧૦૦ મી અડધી સદી

પૂર્વ ભારતીય કપ્તાન એમ એસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચ શ્રેણીની પ્રથમ મેચમાં ધોનીએ ૭૯ રનની શાનદાર ઇનિંગ રમીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને પોતાના અર્ધશતકોનું શતક પુરું કરી દીધું છે.

download 18 1 ધોનીએ ફટકારી ૧૦૦ મી અડધી સદી

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૦૨ વનડે મેચોમાં ૬૬, ટેસ્ટ ક્રિકેટમાં ટેસ્ટમાં ૩૩ અને ટી-૨૦માં એક અડધી સદી ફટકારી ચૂક્યો છે. આ અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદીની સદી ફટકારી ચૂક્યા છે.

images 13 1 ધોનીએ ફટકારી ૧૦૦ મી અડધી સદી

ધોનીએ હાલમાં જ શ્રીલંકા સામે રમાયેલી શ્રેણીમાં ૧૦૦ સ્ટમ્પિંગ પુરા કરીને પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.