Gujarat/ ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિ અંગે ટૂંકમાં નિર્ણય, પરીક્ષાના કાર્યક્રમની તારીખની થઇ શકે જાહેરાત, રાજ્યોએ પરીક્ષાપદ્ધતિ અંગે રજૂ કર્યા છે અહેવાલ, ગુજરાતમાં ત્રણ કલાકની કુલ પરીક્ષા લેવાશે, 1 જુલાઈથી ધોરણ 12ની લેવાશે પરીક્ષા

Breaking News