દસમા ધોરણનું પરિણામ/ ધો. 10નું 64.62 ટકા પરિણામ જાહેર થયું વર્ષ 2022નું સરખામણીમાં 0.56 ટકા ઓછુ પરિણામ CM ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા સુરત જિલ્લામાં સૌથી વધુ પરિણામ આવ્યું સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ આવ્યું

Breaking News