Gujarat/ નવરચિત પ્રધાનમંડળમાં આહિર સમાજને સ્થાન આપો, નો-રીપીટ થીયરીનો આહિર સમાજે કર્યો વિરોધ, આહિર સમાજે પત્ર કર્યો વાયરલ, જવાહર ચાવડા અને વાસણ આહિરને સમાજનું સમર્થન, પૂર્વ રૂપાણી સરકારમાં માત્ર 2 સભ્યોને પ્રતિનિધિત્વ, આહિર સમાજની વસતી છે 55 લાખ, પૂરતું પ્રતિનિધિત્વ નહીં અપાય તો દેશમાં ભોગ બનવું પડશ, આહિર સમાજે પાઠવેલા પત્રમાં ઉચ્ચારી ચિમકી

Breaking News