Not Set/ નિકારાગુઆમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતા

વિશ્વ આ પહેલાથી જ વૈશ્વિક રોગચાળો કોરોના વાયરસ સામે લડી રહ્યું છે, ત્યારે કુદરતી આપત્તિ લોકોની મુશ્કેલીઓને બમણી કરી રહી છે. જણાવી દઇએ કે, નિકારાગુઆમાં આજે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નિકારાગુઆનાં દરિયાકાંઠે ભૂકંપનાં ઝટકા થયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 ની છે. પ્રાથમિક માહિતી મુજબ રાજધાની માનગુઆની બ્લ્ડિંગમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. જો […]

World
1601651c55cefe4ab014c1b75f6a0630 નિકારાગુઆમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતા

વિશ્વ આ પહેલાથી જ વૈશ્વિક રોગચાળો કોરોના વાયરસ સામે લડી રહ્યું છે, ત્યારે કુદરતી આપત્તિ લોકોની મુશ્કેલીઓને બમણી કરી રહી છે. જણાવી દઇએ કે, નિકારાગુઆમાં આજે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નિકારાગુઆનાં દરિયાકાંઠે ભૂકંપનાં ઝટકા થયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 ની છે.

પ્રાથમિક માહિતી મુજબ રાજધાની માનગુઆની બ્લ્ડિંગમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. જો કે, હજી સુધી તેના કેન્દ્ર વિશે માહિતી મળી નથી. હાલમાં ભૂકંપને કારણે કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.