Not Set/ પાંખડી બાબા આશારામ પણ બળાત્કારના કેશમાં જેલમાં છે બંધ

બાબા રામ રહીમ ની જેમ આશારામ પણ બળાત્કાર ના કેસ માં જેલ માં બંધ છે… આશારામ વર્ષ ૨૦૧૩ થી જેલ માં બંધ છે ત્યારે આશારામ દ્વારા કેસ ધીમી ગતિ એ ચાલતો હોવાની અરજી કરવામાઆવી હતી જે અરજી પાર સુપ્રીમ કોટ તરફ થી કોઈ જ પ્રકારની રાહત આશારામ ને મળી નથી.. સુપ્રીમ કોર્ટ દ્વારા આશારામ ને […]

India
vlcsnap error872 પાંખડી બાબા આશારામ પણ બળાત્કારના કેશમાં જેલમાં છે બંધ

બાબા રામ રહીમ ની જેમ આશારામ પણ બળાત્કાર ના કેસ માં જેલ માં બંધ છે… આશારામ વર્ષ ૨૦૧૩ થી જેલ માં બંધ છે ત્યારે આશારામ દ્વારા કેસ ધીમી ગતિ એ ચાલતો હોવાની અરજી કરવામાઆવી હતી જે અરજી પાર સુપ્રીમ કોટ તરફ થી કોઈ જ પ્રકારની રાહત આશારામ ને મળી નથી.. સુપ્રીમ કોર્ટ દ્વારા આશારામ ને જામીન આપવા મામલે સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો છે… ત્યારે હવે વધુ સુનાવની દિવાળી પછી હાથ ધરાય તેવી શક્યતા છે…