Not Set/ પાટણ/ કોરોનાનાં કહેરથી તંત્ર દોડતું અનેે લોકો ભયભીત, 22 કેસ બાદ સાંજે જ આવ્યા 7 નવા કેસ

કોરોનાના કહેરની વાત જ કરવી દિવસે અને દિવસે ગુજરાત માટે ભયાવહ બનતી જાય છે. જે રીતે કોરોનાનું સંક્રમણ રાજ્ય પર હાવી થઇ રહ્યું છે, તે જોતા કોરોનાનું મહાસંકટ હજુ પણ માથા પર ગાજી રહ્યું છે. કોરોનાનાં રોજરોજ આપવમાં આવતા આંકડા વધુ ચિંતા ઉપજાવી રહ્યા છે, ત્યારે પાટણમાં પણ કોરોનાનાં સામે આવેલા આંકડા ઉહાપો સર્જી રહ્યા […]

Gujarat Others
4cf6d1fb499d99f8ba3b732e1cb17b25 પાટણ/ કોરોનાનાં કહેરથી તંત્ર દોડતું અનેે લોકો ભયભીત, 22 કેસ બાદ સાંજે જ આવ્યા 7 નવા કેસ

કોરોનાના કહેરની વાત જ કરવી દિવસે અને દિવસે ગુજરાત માટે ભયાવહ બનતી જાય છે. જે રીતે કોરોનાનું સંક્રમણ રાજ્ય પર હાવી થઇ રહ્યું છે, તે જોતા કોરોનાનું મહાસંકટ હજુ પણ માથા પર ગાજી રહ્યું છે. કોરોનાનાં રોજરોજ આપવમાં આવતા આંકડા વધુ ચિંતા ઉપજાવી રહ્યા છે, ત્યારે પાટણમાં પણ કોરોનાનાં સામે આવેલા આંકડા ઉહાપો સર્જી રહ્યા છે. જી હા, પાટણમાં મોડી સાંજે વધુ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય ચે કે, કાલે કોરોનાનાં 22 નવા કેસ સામે આવ્યા બાદ મોડી સાંજે ફરી 7 કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. 

પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને આકડા કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. કાલ સાંજે 22 કેસ આવ્યા બાદ વધુ 7 કેસ સાથે જિલ્લામાંથી સામે આવેલા કેસની સંખ્યા 29 થઇ ગઇ હતી અને આ 29 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 790 પર પહોંચ્યો હતો. કોરોનાનાં કહેરનાં કારણે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું જોવામાં આવી રહ્યું છે અને લોકો બેબસી સાથે ભયભીત જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

પ્રવિણ દરજી