Gujarat/ પાટણ જીલ્લા કોંગ્રેસ મુકાયું શોભજનક સ્થિતિમાં, અનારજી ઠાકોરે વોટ્સએપ ગ્રુપમાં મૂક્યા અશ્લીલ વિડીયો, હારીજનાં તાલુકા પ્રમુખે મૂક્યા અશ્લીલ વિડીયો, PCC to Patan નામનાં ગ્રુપમાં મુક્યા અશ્લીલ વિડીયો , મહિલા અગ્રણીઓ સહિતના આગેવાનો હતા ગ્રુપમાં, અશ્લીલ વિડીયો નંખાતા સભ્યો મુકાયા શોભજનક સ્થિતિમાં, ઘટનાની જાણ થતાં એડમીન દ્વારા ગ્રુપને કરાયું ડિલીટ

Breaking News