ખંડણી/ સુરતઃ ડ્રગ્સ કેસમાં ફસાઇવી દેવાની ધમકીનો મામલો મેડિકલ સ્ટોરના માલિક સાથે કર્યો પોલીસે તોડ પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિક સાથે કર્યો તોડ પોલીસ કોન્સ્ટેબલ પંકજે 50000 રૂપિયાનો કર્યો તોડ પુણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટે. છે પંકજ મેડિકલ સ્ટોરના માલિકે પોલીસ કમિશનરને રજૂઆત કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ દાખલ કોન્સ્ટેબલ પર ખંડણીનો ગુનો નોંધાયો

Breaking News