Arvalli/ મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા AIMIMમાં…

અરવલ્લીના મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના સભ્યો AIMIM માં જોડાયા છે. આશરે

Top Stories Gujarat Others
jamnagar firing 9 મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા AIMIMમાં...

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઓઠા હેઠળ ચૂંટણીની પુરબહાર મોસમ ખીલી ઉઠી છે. રાજકીય વાતાવરણમાં હદ થીજવતી ઠંડીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક પક્ષ અન્ય પક્ષના ઉમેદવારોને પોતાની તરફ આકર્ષવા માટે મરણીયો બન્યો છે. અને ચૂંટણીના કાવાદાવા શરુ કરી દીધા છે. ત્યારે પક્ષ પલટો કે પક્ષાંતર એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. રોજ કયાંક ને કયાંક પક્ષ પલટાના નજારા જોવા મળી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યા પર ખોટી અફ્વાહોનું બજાર પણ ગરમી રહ્યું છે. પોતાના જ સભ્યોને પોતાની જ પાર્ટીમાં સ્થાન આપવાના પણ દાખલા જોવા મળી રહ્યા છે.

Political / 1500 કાર્યકરો ભાજપમાં જોડાયાના પ્રચાર વચ્ચે હકીકત નીકળી એવી કે, સસ્પેન્ડ કાર્યકર્તા…

ત્યારે આ બધાની વચ્ચે આજ રોજ અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે શહેર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અરવલ્લીના મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના સભ્યો AIMIM માં જોડાયા છે. આશરે ૨૫૦ જેટલા કોંગ્રેસી સભ્યો AIMIM માં જોડાયા છે. તો સાથે 5 અપક્ષ કૉર્પોરેટર AIMIMમાં જોડાયા છે. સ્થાનિક સવ્રજ્યની ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કાર્યકરો AIMIM માંજોડતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મોતોત ફટકો પડી શકે છે. જયારે AIMIM ના સ્થાનિક નેતાના જણાવ્યા અનુસાર  કોંગ્રેસના વધુ 450 કાર્યકરો જોડાવાનો દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે AIMIM એ ગુજરાતમાં BTP  સાથે જોડાણ કર્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો દાવો પણ કર્યો છે.

Surat / મા વાત્સલ્ય કાર્ડથી સારવાર આપવામાં ગંભીર બેદરકારી, દર્દીઓને હોસ્પિટલથી હેલ્થ સેન્ટર જવું પડે છે

RANKING / જાણો કયા દેશમાં છે કેટલો ભ્રષ્ટાચાર, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ એ જાહેર કર્યું લીસ્ટ,

Bird-flu / ગુજરાતમાં વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો

Business / શાળા શરૂ થતાં પૂરક ધંધાને ગતિ મળશે, અંદાજે 1 હજાર કરોડનો ધંધો મળી રહેશે

કૃષિ આંદોલન / ખેડુતોનું આંદોલન પાછું ખેંચનારા વી.એમ.સિંઘ અને મેનકા ગાંધી વચ્ચે શું સંબંધ છે ?

Surat / નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…