Not Set/ પાટણ/ રાધનપુરના ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ, ખાનગી હોસ્પિટલમાં એડમીટ

રાજ્યમાં કોરોના સંક્રમણથી રોજેરોજ નવા નવા લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે એમાં સામાન્ય લોકોથી લઇને જનપ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં રાજકીય પક્ષોના કાર્યકરો પણ કોરોનાથી સંક્રમિત થતાં રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં રાધનપુરના ધારાસભ્યને રધુ દેસાઈને કોરોના આવ્યો છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ […]

Gujarat Others
b5b26fb78ba9f1964759df513f53aee7 પાટણ/ રાધનપુરના ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ, ખાનગી હોસ્પિટલમાં એડમીટ

રાજ્યમાં કોરોના સંક્રમણથી રોજેરોજ નવા નવા લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે એમાં સામાન્ય લોકોથી લઇને જનપ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં રાજકીય પક્ષોના કાર્યકરો પણ કોરોનાથી સંક્રમિત થતાં રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં રાધનપુરના ધારાસભ્યને રધુ દેસાઈને કોરોના આવ્યો છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, ગઈ કાલે પાટણમાં 21 કોરોના કેસ સામે આવ્યા છે. જીલ્લામાં 21 કેસ નોંધાતા જીલ્લાનો કુલ આંક 600 પહોંચી છે. ગઈકાલે થી વધુ કેસ પાટણ અને ચાણસ્મા તાલુકામાં નોંધાતા કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા ગઈકાલે નોંધાયેલા તમામ દર્દીઓને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.