Gujarat/ પોલીસ ગ્રેડ પે અંગે મળેલ બેઠક પૂર્ણ, ગૃહમંત્રી-પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક, ગૃહમંત્રીને પ્રાથમિક વિગતો આપવામાં આવી, ગુજરાતમાં ગ્રેડ પે નથી: બ્રિજેશકુમાર ઝા, 7મા પગાર પંચ મુજબ પગારની ચૂકવણી, ગ્રેડ પે અંગે માહિતી મંગાવવામાં આવી છે, અનુશાસનનો ભંગ થશે તો કરાશે કાર્યવાહી

Breaking News