Not Set/ પ્રિયંકા ચોપરાને ગ્લોબલ ગોલ્સ એવોર્ડ એનાયત કરાયો

બોલિવૂડની સ્ટાર પ્રિયંકા ચોપરાને ગ્લોબલ ગોલ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે સાવ નાની વયની નોબેલ પારિતોષિક વિજેતા મુઝુન અલ્મેલ્લેહાન અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇ પણ હાજર હતી. પ્રિયંકા યુનિસેફની ગૂડવીલ એમ્બેસેડર છે તે સૌ કોઇ જાણે છે. મહિલા સશક્તિકરણને લગતા એક ઇવેન્ટમાં એ પાકિસ્તાનની સાવ નાની વયની નોબેલ વિજેતા મુઝુન અલ્મેલ્લેહાન સાથે મંચ […]

Entertainment
malala priyanka પ્રિયંકા ચોપરાને ગ્લોબલ ગોલ્સ એવોર્ડ એનાયત કરાયો

બોલિવૂડની સ્ટાર પ્રિયંકા ચોપરાને ગ્લોબલ ગોલ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે સાવ નાની વયની નોબેલ પારિતોષિક વિજેતા મુઝુન અલ્મેલ્લેહાન અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇ પણ હાજર હતી. પ્રિયંકા યુનિસેફની ગૂડવીલ એમ્બેસેડર છે તે સૌ કોઇ જાણે છે. મહિલા સશક્તિકરણને લગતા એક ઇવેન્ટમાં એ પાકિસ્તાનની સાવ નાની વયની નોબેલ વિજેતા મુઝુન અલ્મેલ્લેહાન સાથે મંચ પર દેખાઇ હતી. પ્રિયંકા હોલિવૂડની વધુ એક ફિલ્મ પણ કરી રહી છે. પ્રિયંકાએ મુઝુનને અને મલાલાને બિરદાવતાં એ બંનેની બહાદૂરીનેા ઉલ્લેખ કર્યો હતો. તાલિબાન આતંકવાદીઓ સામે એણે નમતું જોખ્યું નહોતું અને કન્યાઓને કેળવણી આપવાની સતત હિમાયત કરતી હતી.