Not Set/ ફરી વધ્યા પેટ્રોલના ભાવ, પહોંચ્યા આ સપાટીએ…

પેટ્રોલનાં ભાવમાં ફરી ભડકો નોંધવામાં આવ્યો છે. જી હા, પાછલા થોડા દિવસોથી સતત વધી રહેલા પેટ્રોલમાં કમરતોડ ભાવવધારોની લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આજે ફરી પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 11 પૈસાનો વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ રાજ્યમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.79.18 નોંધાયો છે. પેટ્રોલનાં ભાવ સતત વધતાં મોંઘવારીમાં પણ વધારો જોવામાં આવી રહ્યો […]

Uncategorized
9a62fb974337ba037ea0c9c738018fb9 ફરી વધ્યા પેટ્રોલના ભાવ, પહોંચ્યા આ સપાટીએ...

પેટ્રોલનાં ભાવમાં ફરી ભડકો નોંધવામાં આવ્યો છે. જી હા, પાછલા થોડા દિવસોથી સતત વધી રહેલા પેટ્રોલમાં કમરતોડ ભાવવધારોની લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આજે ફરી પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 11 પૈસાનો વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ રાજ્યમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.79.18 નોંધાયો છે. પેટ્રોલનાં ભાવ સતત વધતાં મોંઘવારીમાં પણ વધારો જોવામાં આવી રહ્યો છે. જો કે, આજે વધેલા પેટ્રોલનાં ભાવ સાથે ડીઝલનાં ભાવમાં કોઇ ભાવવધારો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ફ્રૂડ ઓઇલના ભાવો નીચે જઇ રહ્યા છે, ત્યારે દેશમાં પેટ્રેલીયમ પેદાશો માંધી થતા પ્રજા તોબા પોકારી ઉઠી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews